પોલમ 'પોલ ' ઓકતો pus
પોલમ 'પોલ ' ઓકતો pus
મનોરંજન ને રમતની દુનિયા સરસ
કાઢે અહી બધાય એક બીજાનો કસ
માણસને રસ નથી હવે જ્ઞાનમાં ,બસ
અંધશ્રદ્ધામાં કેટલો બધો એ લે છે રસ !
રમત ગમતનો હતો ખેલ જે સરસ
ઘુસ્યો ક્યાંથી 'Paul' એમાં ઓક્ટોપસ
ના થાય જગ્યાથી જરાય ટસ કે મસ
ફેલાવે તેન્તેકલથી અંધશ્રદ્ધાનું 'pus' !
'Paul' નું બહુ થયું પોલમ-પોલ ,બસ
ખોલ બુચ ,પાનું જીવંત રમતનું સરસ !
ડો ચૈતન્ય બુચ
Comments