પોલમ 'પોલ ' ઓકતો pus

પોલમ 'પોલ ' ઓકતો pus

મનોરંજન ને રમતની દુનિયા સરસ

કાઢે અહી બધાય એક બીજાનો કસ

માણસને રસ નથી હવે જ્ઞાનમાં ,બસ

અંધશ્રદ્ધામાં કેટલો બધો એ લે છે રસ !

રમત ગમતનો હતો ખેલ જે સરસ

ઘુસ્યો ક્યાંથી 'Paul' એમાં ઓક્ટોપસ

ના થાય જગ્યાથી જરાય ટસ કે મસ

ફેલાવે તેન્તેકલથી અંધશ્રદ્ધાનું 'pus' !

'Paul' નું બહુ થયું પોલમ-પોલ ,બસ

ખોલ બુચ ,પાનું જીવંત રમતનું સરસ !

ડો ચૈતન્ય બુચ

Comments

Unknown said…
ડો.બુચ સાહેબ, વાત ખરેખર 'ઓક્તા પસ' જેવી જ છે...જીવનમાં જેટલુ જ્ઞાન અને વૈભવ વધતો જાય છે તેટલી અંધશ્રદ્ધા વધતી જાય છે...લોકોને એમાં જ રસ છે એટલે મીડિયા પણ એવુ જ પીરસે છે...સરસ અસરકારક પ્રાસ બેસાડ્યો છે...અભિનંદન...

Popular posts from this blog

Gratitude is The Best Attitude

World Sight Day

વિશ્વ દૃષ્ટિ દિવસ