Posts

Showing posts from July, 2010

GARVA GUJARATI

FIRST LADY PROFESSOR at HARWARD Communication Engineer from SURAT

3G:Global Garvo Gujarati on FB

Dear All, You are INVITED to JOIN GLOBAL GARVO GUJARATI Welcome to Gujarati,Gujarat on the web

પોલમ 'પોલ ' ઓકતો pus

પોલમ ' પોલ ' ઓકતો pus મનોરંજન ને રમતની દુનિયા સરસ કાઢે અહી બધાય એક બીજાનો કસ માણસને રસ નથી હવે જ્ઞાનમાં , બસ અંધશ્રદ્ધામાં કેટલો બધો એ લે છે રસ ! રમત ગમતનો હતો ખેલ જે સરસ ઘુસ્યો ક્યાંથી 'Paul' એમાં ઓક્ટોપસ ના થાય જગ્યાથી જરાય ટસ કે મસ ફેલાવે તેન્તેકલથી અંધશ્રદ્ધાનું 'pus' ! 'Paul' નું બહુ થયું પોલમ-પોલ , બસ ખોલ બુચ , પાનું જીવંત રમતનું સરસ ! ડો ચૈતન્ય બુચ

Computer Day Celebration 2010

CDC 2010 with all student branches was observed at Parul Institute Limda,Vadodara where students from ALL branches actively participated and the faculty as well as students liked it a lot and enjoyed both the content and the hospitality. Shri Bajpai,IAS from Delhi was the chief guest and The THEME was "e-Governance" We also launched the site csivadodara.org